dcsimg

વંદો ( Gujarati )

provided by wikipedia emerging languages
 src=
વંદો
 src=
Blaberus giganteus

વંદોકે વાંદો એ જંતુ વર્ગનું એક સર્વાહારી, નિશાચર પ્રાણી છે, જે અંધારામાં, ગરમી ધરાવતાં સ્થાનોમાં, જેમ કે રસોડું, ગોદામ, અનાજ અને કાગળના ભંડારોમાં જોવા મળે છે. પાંખ વડે ઢંકાયેલું આછા લાલ તેમ જ કથ્થઈ રંગનું વંદાનું શરીર માથું, છાતી અને ઉદર એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય છે.માથામાં એક જોડ઼ી સંયુક્ત નેત્રજોવા મળે છે તથા એક જોડ઼ી સંવેદી શ્રૃંગિકાએઁ (એન્ટિના) નિકળેલી હોય છે જે ભોજન શોધવા માં સહાયક બને છે. વક્ષ થી બે પંખ અને ત્રણ જોડ઼ી સંધિયુક્ત પગ લાગેલા હોય છે જે તેના પ્રચલનમાં મદદ કરે છે. [૧] શરીર માં શ્વસન રંધ્ર મળી આવે છે. વંદાનું ઉદર દસ ભાગોમાં વિભક્ત થયેલું જોવા મળે છે. ગરોળી તથા મોટા મોટા મંકોડો વંદાના શત્રુઓ છે.

સંદર્ભો

  1. યાદવ, નારાયણ, રામનન્દન, વિજય (માર્ચ ૨૦૦૩). અભિનવ જીવન વિજ્ઞાન. કોલકાતા: નિર્મલ પ્રકાશન. p. ૧૧૩. Unknown parameter |accessday= ignored (મદદ); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (મદદ); Unknown parameter |accessmonth= ignored (|access-date= suggested) (મદદ)
license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

વંદો: Brief Summary ( Gujarati )

provided by wikipedia emerging languages
 src= વંદો  src= Blaberus giganteus

વંદોકે વાંદો એ જંતુ વર્ગનું એક સર્વાહારી, નિશાચર પ્રાણી છે, જે અંધારામાં, ગરમી ધરાવતાં સ્થાનોમાં, જેમ કે રસોડું, ગોદામ, અનાજ અને કાગળના ભંડારોમાં જોવા મળે છે. પાંખ વડે ઢંકાયેલું આછા લાલ તેમ જ કથ્થઈ રંગનું વંદાનું શરીર માથું, છાતી અને ઉદર એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય છે.માથામાં એક જોડ઼ી સંયુક્ત નેત્રજોવા મળે છે તથા એક જોડ઼ી સંવેદી શ્રૃંગિકાએઁ (એન્ટિના) નિકળેલી હોય છે જે ભોજન શોધવા માં સહાયક બને છે. વક્ષ થી બે પંખ અને ત્રણ જોડ઼ી સંધિયુક્ત પગ લાગેલા હોય છે જે તેના પ્રચલનમાં મદદ કરે છે. શરીર માં શ્વસન રંધ્ર મળી આવે છે. વંદાનું ઉદર દસ ભાગોમાં વિભક્ત થયેલું જોવા મળે છે. ગરોળી તથા મોટા મોટા મંકોડો વંદાના શત્રુઓ છે.

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો