પાન પટ્ટાઇ (અંગ્રેજી: Western Marsh Harrier, Eurasian Marsh-harrier), (Circus aeruginosus) એ વિશાળ શિકારી પક્ષી છે, જે સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધની હદ પરના પશ્ચિમ યુરેશિયા અને તેની નજીકના આફ્રિકામાં વસવાટ કરે છે.
આ પક્ષી ૪૩ થી ૫૪ સે.મી. લંબાઈ, ૧૧૫ થી ૧૩૦ સે.મી. પાંખોનો વ્યાપ અને નર પક્ષી ૪૦૦ થી ૬૫૦ ગ્રામ વજન અને માદા પક્ષી ૫૦૦ થી ૮૦૦ ગ્રામ વજન ધરાવે છે. આ ઘણું મોટું, વજનદાર અને વિશાળ પાંખો ધરાવતું પક્ષી છે.