dcsimg

બાજ (પક્ષી) ( Gujarati )

provided by wikipedia emerging languages
 src=
Accipiter gentilis

બાજ કે મોટો શકરો (અંગ્રેજી: Northern Goshawk, goose-hawk), (Accipiter gentilis) એ મધ્યમ-મોટા કદનું શિકારી પક્ષી છે જે ઉત્તર ગોળાર્ધમાં વિશાળપણે ફેલાયેલું છે.

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો