dcsimg

દસાડી ( Gujarati )

provided by wikipedia emerging languages
 src=
Fulica atra

દસાડી, આડ, અથવા ભગતડું (અંગ્રેજી: Eurasian Coot), (Fulica atra) એ એક જળચરપક્ષી છે. આ પક્ષી તાજા પાણીના તળાવો અને સરોવરોમાં પ્રજનન કરે છે. તેનો ફેલાવો યુરોપ, ઓસ્ટ્રેલિયા, એશિયા અને આફ્રિકામાં છે. હાલમાં ન્યુઝીલેન્ડમાં પણ તેમનો વિસ્તાર થયો છે. આમ તો આ આખા વિસ્તારના મધ્યભાગમાં તેનો ફેલાવો છે પણ શિયાળામાં જ્યારે પાણી થીજી જાય છે ત્યારે તે એશિયાથી છેક દક્ષિણ અને પશ્ચીમ તરફ સ્થળાંતર કરે છે.

વર્ણન

આ પક્ષી 32–42 cm (13–17 in) લંબાઈ અને 585–1,100 g (1.290–2.425 lb) વજન ધરાવે છે, કપાળના ભાગે સફેદ અને બાકીના શરીરે કાળો રંગ ધરાવે છે.[૩]

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

દસાડી: Brief Summary ( Gujarati )

provided by wikipedia emerging languages
 src= Fulica atra